મદદનીશ વન સંરક્ષક(ACF) વર્ગ-2 | GPSC July 2022

મદદનીશ વન સંરક્ષક વર્ગ-2 ~ GPSC July 2022

 

1. ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC) JULY 2022 : ભરતી જાહેરાત

ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC) દ્વારા તા.15-07-2022 થી તા. 30-07-2022 સુધી વિવિધ પોસ્ટની સીધી ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં મદદનીશ વન સંરક્ષક પોસ્ટની વિગતવાર માહિતી આ લેખમાં દર્શાવાઈ છે.

2. મદદનીશ વન સંરક્ષક - સરહદુ જગ્યાઓની ભરતી ની મુખ્ય અને અગત્યની માહિતી :

  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 15-07-2022 થી 30-07-2022 ના બપોરના 12.00pm સુધી
  • કુલ જગ્યાઓ : 38
  • શૈક્ષણિક લાયકાત : સ્નાતક/અનુસ્નાતક
  • અનુભવ : જરૂર નથી
  • ઉંમર : 20 વર્ષથી 35 વર્ષ સુધી
  • પગાર ધોરણ : ₹.39,900 થી ₹.1,67,800 સુધી
  • Official વેબસાઇટ : અહીં ક્લિક કરો
  • Apply કરવા અહીં ક્લિક કરો : Apply Now
* * *

3. અનામતના નિયમ પ્રમાણે ફાળવેલ જગ્યાઓ :

 
 
* * *

4. પરિક્ષાની રૂપરેખા ને માળખું :

ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC) દ્વારા મદદનીશ વન સંરક્ષક પોસ્ટની પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવશે. 
  • પ્રેલિમિનરી પરીક્ષા
  • મુખ્ય પરીક્ષા(લેખિત અને રૂબરૂ મુલાકાત)
નિશ્ચિત જાગ્યોનિ આખરી પસંદગી મુખ્ય પરીક્ષા તથા રૂબરૂ મૂલકતમાં મેળવેલ ગુણના આધારે કરવામાં આવશે.
 
4.1 પ્રિલિમિનરી પરીક્ષા :


4.2  મુખ્ય પરીક્ષા(લેખિત અને રૂબરૂ મુલાકાત) :


4.3 રૂબરૂ મુલાકાત : 100 માર્કસ

 * * *

5. અન્ય માહિતી :

1 Comments

Previous Post Next Post