GPSC Recruitment 2022 - નાયબ મામલતદાર, મદદનીશ વન સંરક્ષક વગેરે


1. ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC) JULY 2022 : ભરતી જાહેરાત

ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC) દ્વારા તા.15-07-2022 થી તા. 30-07-2022 સુધી વિવિધ પોસ્ટની સીધી ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

  1. નાયબ મામલતદાર/નાયબ સેક્શન અધિકારી : વિગતવાર માહિતી અહીં ક્લિક કરો
  2. પશુ ચિકિત્સા અધિકારી : વિગતવાર માહિતી અહીં ક્લિક કરો
  3. ચીફ ઓફિસર : વવિગતવાર માહિતી અહીં ક્લિક કરો
  4. મદદનીશ વન સંરક્ષક : વિગતવાર માહિતી અહીં ક્લિક કરો
  5. મ્યુનિસિપલ અકાઉંટ ઓફિસર : વિગતવાર માહિતી અહીં ક્લિક કરો

* * *

2. સરહદુ જગ્યાઓની ભરતી ની મુખ્ય અને અગત્યની માહિતી :

  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 15-07-2022 થી 30-07-2022 ના બપોરના 12.00pm સુધી
  • કુલ જગ્યાઓ : 260
  • શૈક્ષણિક લાયકાત : સ્નાતક/અનુસ્નાતક
  • અનુભવ : જરૂર નથી
  • ઉંમર : 20 વર્ષથી 35 વર્ષ સુધી
  • પગાર ધોરણ : ₹.39,900 થી ₹.1,67,800 સુધી
  • Official વેબસાઇટ : અહીં ક્લિક કરો
  • Apply કરવા અહીં ક્લિક કરો : Apply Now

* * *

3. પોસ્ટ પ્રમાણે ફાળવેલ જગ્યાઓ :

  • નાયબ મામલતદાર/નાયબ સેક્શન અધિકારી : 80 (GEN:34 EWS:08 OBC:22 SC:07 ST:9)
  • પશુ ચિકિત્સા અધિકારી : 130 (GEN:55 EWS:13 OBC:34 SC:09 ST:19)
  • ચીફ ઓફિસર : 08 (GEN:00 EWS:03 OBC:01 SC:02 ST:02)
  • મદદનીશ વન સંરક્ષક : 38 (GEN:17 EWS:03 OBC:10 SC:03 ST:05)
  • મ્યુનિસિપલ અકાઉંટ ઓફિસર : 04 (GEN:01 EWS:00 OBC:02 SC:00 ST:01)

* * *

6. પાછલા વર્ષના પ્રશ્નપત્રો

  • નાયબ મામલતદાર/નાયબ સેક્શન અધિકારી :
  • પશુ ચિકિત્સા અધિકારી :
  • ચીફ ઓફિસર :
  • મદદનીશ વન સંરક્ષક :
  • મ્યુનિસિપલ અકાઉંટ ઓફિસર :

Post a Comment

Previous Post Next Post