કમ્પ્યુટર પરિચય ( ભાગ 01 )


કમ્પ્યુટર એટ્લે શું? કમ્પ્યુટર કઈ રીતે કાર્ય કરે છે?

કમ્પ્યુટર એ એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જે, - ડેટા ઈન્પુટમાં(જે તમે કીબોર્ડ થી ટાઇપ કરો છો) લે છે - તે ડેટા પર પ્રોસેસ કરે છે - જરૂર હોય તો એ ડેટા ને મેમરીમાં સ્ટોર પણ કરે છે અને - ઈન્પુટ લીધેલ ડેટા નો યોગ્ય આઉટપુટ(મોનિટર ડિસ્પ્લે માં ડેટા) માં માહિતી આપે છે.


કમ્પ્યુટરનો ઉપયોગ શું કામ કરવામાં આવે છે :

  • હાઇ સ્પીડ માટે (આખા દિવસનું કામ, કલાક થઈ શકે છે)
  • સચોટ આઉટપુટ/રિજલ્ટ (100% સચોટ માહિતી આપે છે)
  • સ્ટોરેજ કેપેસિટી/ક્ષમતા (HD વિડિયો ફાઇલ્સ તમે સેવ કરી શકો છો)
  • કોઈપણ કાર્ય કરવા માટે એની કોઈ લિમિટ નથી. તમે કમ્પ્યુટર પાસેથી રાત-દિવસ કાર્ય કરાવી શકો છો. આપણી જેમ એને કોઈપણ પ્રકાર નો થાક લાગતો નથી.
  • કમ્પ્યુટર ને કોઈપણ પ્રકાર ના Human ઇનપુટ વગર Automatic ચલાવી શકાય છે.

અન્ય કમ્પ્યુટરને લગતા લેખ :

  1. કમ્પ્યુટર પરિચય : કમ્પ્યુટર એટ્લે શું? એ કઈ રીતે કાર્ય કરે છે? - અત્યારે તમે આ લેખ વાંચો છો
  2. કમ્પ્યુટરનો ઇતિહાસ : સંપૂર્ણ ઇતિહાસ
  3. કમ્પ્યુટર જનરેશન્સ : 1st જનરેશન થી લેટેસ્ટ જનરેશન સુધી
  4. કમ્પ્યુટરના પ્રકાર : PC થી લઈ સુપર કમ્પ્યુટર સુધી
  5. કમ્પ્યુટર કોમ્પોનેંટ્સ : કમ્પ્યુટરની અંદરના પાર્ટ્સનો પરિચય
  6. કમ્પ્યુટર સોફ્ટવેર : જેના કમ્પ્યુટર ખાલી ડબ્બો છે.
  7. કમ્પ્યુટર મેમરી અને કમ્પ્યુટર સ્ટોરેજ : વિવિધ પ્રકારની મેમરી
  8. કમ્પ્યુટર પેરીફેરલ્સ : કમ્પ્યુટર સાથે બાહ્ય રીતે જોડતા અક્કેસેરિસ
  9. કમ્પ્યુટર નેટવર્ક અને ઇન્ટરનેટ : એટ્લે શું?
  10. કમ્પ્યુટર સિક્યોરિટી : કમ્પ્યુટર વાઇરસ અને સાઇબર અટૈકથી સુરક્ષિત કઈ રીતે રાખવું?

Post a Comment

Previous Post Next Post